21-06-2025
ચાણક્ય નીતિ
Chanakya Neeti, ચાણક્ય નીતિ, Chanakya Quotes
12-06-2025
દિવસનું ચાણક્ય સૂત્ર"
Chanakya Neeti, ચાણક્ય નીતિ, Chanakya Quotes, ચાણક્ય સુત્ર, જીવનની વાતો, Success Tips, Gujarati Motivation, ચાણક્ય વિચારો, Gujarati Quotes, City Plus Gujarat, Daily Chanakya Thought, Political Wisdom, Life Lessons, Gujarati Neeti Shastra, Ancient Indian Wisdom
04-12-2024
Good morning
Good morning cat dance
18-07-2025
꧁༒☬રાધે રાધે☬༒꧂
R̳a̳d̳h̳e̳ ̳R̳a̳d̳h̳e̳
11-06-2025
"આજની ચાણક્ય નીતિ"
Chanakya Neeti, ચાણક્ય નીતિ, Chanakya Quotes, ચાણક્ય સુત્ર, જીવનની વાતો, Success Tips, Gujarati Motivation, ચાણક્ય વિચારો, Gujarati Quotes, City Plus Gujarat, Daily Chanakya Thought, Political Wisdom, Life Lessons, Gujarati Neeti Shastra, Ancient Indian Wisdom
05-01-2025
Some more amazing facts about Gujarat:
Gujarat is derived from Sanskrit (Gurjar-Rashtra).
- It has the longest coastline in India along its Kathiawar region. The length of the Gujarat coastline is about 1600 km surrounded by the Arabian Sea.
- Gujarat is also known as the Jewel of Western India.
- Ahmedabad is the administrative centre of Ahmedabad district, and was the capital of Gujarat from 1960 to 1970; the capital was shifted to Gandhinagar after that.
Gujarat comes 4th on the list with over 60% vegetarian in the state as of July 2023.
- The state is the largest salt producer state of India with a 76% contribution to the total salt production in India.
- Kharaghoda, Bhavnagar, Porbandar and Rann of Kutch of Gujarat are major salt-produced districts.
- Garba and Dandiya are the two most famous forms of folk dances, performed in festivals.
- The state hosts an international kite festival every year.
09-12-2024
New cardના નવા versionની જાહેરાત કરી છે, PAN2.0
કેન્દ્ર સરકારે PAN cardના નવા
versionની જાહેરાત કરી છે, PAN 2.0
પણ આને માટે તમારે કશું જ કરવાનું નથી, નવું અપડેટેડ પાન કાર્ડ ગવર્મેન્ટ જ ડાયરેક્ટ તમારા સરનામે મોકલશે.
પાન કાર્ડ અપડેશન માટે કોઈ પણ પ્રકારનો ફોન, મેસેજ, મેઈલ આવે તો જવાબ ન જ આપશો, કે કોઈ માહિતી, ઓટીપી ન જ આપશો.
No means No.
10-04-2025
ખુબ અગત્યની માહિતી આકસ્મિક અવસાન પછી વારસદારોને મળતા લાભ
અવસાન પછી વારસદારોને મળતા
આ માહિતી શેર કરજો – કોઈની જરૂરિયાતમાં જીવદાયક સાબિત થઈ શકે છે.
1️⃣ અનધિકૃત વાહન અકસ્માતમાં મૃત્યુ:
કલેક્ટર ઓફિસ – ₹ 2,00,000
2️⃣ અધિકૃત વાહન અકસ્માતમાં મૃત્યુ:
કલેક્ટર ઓફિસ – ₹ 50,000
3️⃣ પ્રધાનમંત્રી વીમા યોજના (₹12/₹330):
ખાતાવાળી બેંક – ₹ 2,00,000
4️⃣ સરકારી શ્રમ મજૂર સહાય:
ગાંધીનગર વિમા કચેરી – ₹ 2,00,000
5️⃣ એટીએમ / ડેબિટ / ક્રેડિટ કાર્ડ ધારકો:
સંબંધિત બેંક – ₹ 1,00,000 થી 2,00,000
6️⃣ ખાતેદાર ખેડૂતનું અવસાન:
વિમા કચેરી – ₹ 2,00,000
7️⃣ SBI ખાતું (₹1000 કપાત વાળું):
SBI બેંક – ₹ 20,000
8️⃣ નોકરી કરતા કર્મચારી:
કંપની દ્વારા – ₹ 2,00,000
9️⃣ કિસાન વીમો:
માર્કેટ યાર્ડ – ₹ 1,00,000
? PHD Owner/Driver Accident Cover:
વિમા કંપની – ₹ 15,00,000
‼️ નોંધ:
▪️ તમામ સહાય સરકારશ્રી તરફથી મફતમાં મળે છે – કોઈ ફી ભરવી નહીં.
▪️ દાવા માત્ર મૃત્યુના 30 દિવસની અંદર જ સ્વીકાર્ય રહેશે.
▪️ લોન ધરાવતો વ્યકિત હોવાના દાવા પણ હોઈ શકે છે.
મહેરબાની કરીને આ માહિતી જરૂરિયાતમંદ સુધી પહોંચાડો.
17-04-2025
વેચાણ માટે — એકદમ ટિપટોપ EECO શૈલેષ રાવળ – ???? 99786 36419
મોડલ: 2019 (ઓક્ટોબર)
ઓનર: ફર્સ્ટ ઓનર
ચાલન: એકજ હાથે ચલાવેલી, સંપૂર્ણ ઘરગથ્થુ ઉપયોગ — વર્ધી અથવા લાંબા પ્રવાસમાં વપરાયેલ નથી
મીટર રીડીંગ: માત્ર 85,000 કિમી
આગળના બન્ને ટાયર્સ નવા મુકાયેલા છે
3 સ્પેર વ્હીલ ઉપલબ્ધ
વિનંતી:
માત્ર રસ ધરાવતા વ્યકિતઓ જ સંપર્ક કરે.
બાકી ઇગ્નોર કરવા વિનમ્ર વિનંતી.
નવેમ્બર 2025 સુધીનો ફૂલ વીમો
CNGની એન્ટ્રી R.C. બુકમાં નોંધાયેલ
એન્જિન અને બોડી બંને એકદમ ટીપટોપ કન્ડિશનમાં
ભાવ: ₹4,50,000
02-01-2025
સાયબર ક્રાઈમ થી સાવધાન રહો
ઓળખ્યા વગર ની લીંક પર ક્લિક કરવી નહીં
12-06-2025
શ્રદ્ધાંજલિ
પરમ કૃપાળુ પરમાત્મા વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો ની આત્માને શાંતિ આપે તથા તેમના સ્વજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે ઓમ શાંતિ...
04-12-2024
Krishna photos
ભગવાન કૃષ્ણના બેસ્ટ ફોટો જોવા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો
28-04-2025
મહેસાણા સિટી બસ સેવા રૂટ માહિતી
રૂટ 1: પાંચોટ થી લાખવડ
માર્ગ:
પાંચોટ → બાયપાસ સર્કલ → કાશી વિશ્વનાથ મંદિર → કપીલા હનુમાન → રાધનપુર સર્કલ → ગોપીનાળા → જૂનો બસ સ્ટેન્ડ → તોરણવાળી માતા ચોક → હેદરી ચોક → પરા ટાવર → લાખવડ ગામ → સાંઈબાબા મંદિર રોડ → પરા ટાવર → પાંચોટ પરત.
કુલ પોઈન્ટ: 36
બસ સંખ્યા: 3 મોટી, 2 નાની
રૂટ 2: તળેટી થી નુગર
માર્ગ:
તળેટી ગામ → સોમનાથ ચોકડી → બિલાડી બાગ → બસ સ્ટેશન → તોરણવાળી → APMC → B.K. સિનેમા → હબટાઉન → મોઢેરા સર્કલ → લકી પાર્ક → સ્વામિનારાયણ મંદિર → ટહુકો → અવસર પાર્ટીપ્લોટ → GIDC → દેદીયાસણ → ઇસ્કોન → નુગર ગામ → તળેટી પરત.
કુલ પોઈન્ટ: 18
બસ સંખ્યા: 2 મોટી, 2 નાની
રૂટ 3: બાસણા થી હેડુવા રાજગર
માર્ગ:
બાસણા → એન.જી. સ્કૂલ → માનવ આશ્રમ → બિલાડી બાગ → તોરણવાળી → APMC → સર્વોદય બેંક → ચકેશ્વરી ફ્લેટ → પ્રજાપતિ વાડી → રૂતુરાજ ફ્લેટ → ધરમ સિનેમા → ગાયત્રી મંદિર → મોઢેરા સર્કલ → નાગલપુર પાટીયા → વાળીનાથ ચોક → શબરી સ્કૂલ → વૃદ્ધાશ્રમ → હેડુવા રાજગર → બાસણા પરત.
કુલ પોઈન્ટ: 21
બસ સંખ્યા: 2 મોટી, 2 નાની
રૂટ 4: બાસણા થી પાલાવાસણા
માર્ગ:
બાસણા → એન.જી. સ્કૂલ → માનવ આશ્રમ → તાવડીયા રોડ → સોમનાથ ચોકડી → રામોસણા સર્કલ → દૂધસાગર ડેરી → રાધનપુર સર્કલ → શિલ્પા ગેરેજ → મોઢેરા સર્કલ → ગાયત્રી મંદિર → નાગલપુર પાટીયા → વાઈડ એંગલ → પાલાવાસણા ચોકડી → ONGC સર્કલ → પાલાવાસણા ગામ.
કુલ પોઈન્ટ: 18
05-12-2024
E sim fraud
ઈ-સીમ ના નામે ફોર્ડ
13-06-2025
ચાણક્ય નીતિ
Chanakya Neeti, ચાણક્ય નીતિ, Chanakya Quotes, ચાણક્ય સુત્ર, જીવનની વાતો, Success Tips, Gujarati Motivation, ચાણક્ય વિચારો, Gujarati Quotes, City Plus Gujarat, Daily Chanakya Thought, Political Wisdom, Life Lessons, Gujarati Neeti Shastra, Ancient Indian Wisdom
16-06-2025
ચાણક્ય નીતિ
"આજની ચાણક્ય નીતિ"
08-01-2025
સાયબર ફ્રોડ ની નવી ટેકનીક થી સાવધાન
અજાણ્યા ખાતામાં થી આપના ખાતામાં પૈસા આવે તો. તુરંત ચેક ના કરો. આવા કિસ્સામાં પહેલી વાર ખોટો પિન નાખીને ચેક કરો અને બીજી વાર ના પ્રયત્ન માં સાચો પિન નાખીને ચેક કરો
23-06-2025
ચાણક્ય નીતિ
Chanakya Niti
17-04-2025
વેચાણ માટે — મારુતિ સુઝુકી સ્વિફ્ટ સંપર્ક: 8511047752
મોડલ: 2006
ભાવ: ₹1,35,000
ગાડી એકદમ સારી હાલતમાં છે.
રસ ધરાવતા મિત્રો જ સંપર્ક કરે.
15-06-2025
ચાણક્ય નીતિ
Chanakya Neeti, ચાણક્ય નીતિ, Chanakya Quotes, ચાણક્ય સુત્ર, જીવનની વાતો, Success Tips, Gujarati Motivation, ચાણક્ય વિચારો, Gujarati Quotes, City Plus Gujarat, Daily Chanakya Thought, Political Wisdom, Life Lessons, Gujarati Neeti Shastra, Ancient Indian Wisdom